Performance Assessment, Review, and Analysis of Knowledge for Holistic Development.
૨. સ્થાપના અને સંચાલન:
આ સંસ્થાની સ્થાપના ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા NEP ૨૦૨૦ ના ભાગરૂપે કરવામાં આવી છે.
તે NCERT (National Council of Educational Research and Training) ના એક ભાગ તરીકે કાર્ય કરે છે.
૩. મુખ્ય ઉદ્દેશ્યો (Objectives):
એક સમાન ધોરણો: ભારતના તમામ માન્યતા પ્રાપ્ત સ્કૂલ બોર્ડ (જેમ કે CBSE, GSEB, ICSE વગેરે) માટે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનના નિયમો, ધોરણો અને માર્ગદર્શિકા (Norms, Standards, and Guidelines) નક્કી કરવા.
ગોખણપટ્ટીનો અંત: પરીક્ષાની પદ્ધતિને માત્ર ગોખણપટ્ટી (Rote learning) આધારિત મટાડીને, સમજણ અને કૌશલ્ય આધારિત (Competency-based) બનાવવી.
૨૧મી સદીના કૌશલ્યો: વિદ્યાર્થીઓમાં ક્રિટિકલ થિંકિંગ (Critical thinking) અને પ્રોબ્લેમ સોલ્વિંગ (Problem-solving) જેવા કૌશલ્યોનું યોગ્ય મૂલ્યાંકન થાય તે સુનિશ્ચિત કરવું.
૪. અન્ય મહત્વની કામગીરી:
દેશભરમાં શિક્ષણનું સ્તર ચકાસવા માટે લેવાતા NAS (National Achievement Survey) અને SAS (State Achievement Survey) જેવા સર્વેક્ષણોનું માર્ગદર્શન અને સંચાલન કરવું.
પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ માટે તૈયાર કરવામાં આવેલ ધોરણ અને વિષય મુજબ તૈયાર કરેલ પ્રશ્નબેંક DOWNLOAD કરવા માટે નીચે ક્લિક કરો.
પ્રથમ સત્ર નવા અભ્યાસક્રમ મુજબ
|
ક્રમ |
વિષય |
Action |
|
1 |
પર્યાવરણ – ધોરણ ૩ |
|
|
2 |
પર્યાવરણ – ધોરણ ૪ |
|
|
3 |
પર્યાવરણ – ધોરણ પ |
|
|
4 |
ગુજરાતી – ધોરણ ૩થી પ |
|
|
5 |
ગુજરાતી – ધોરણ ૬ થી ૮ |
|
|
6 |
ગણિત – ધોરણ ૩ |
|
|
7 |
ગણિત – ધોરણ ૪ |
|
|
8 |
ગણિત – ધોરણ પ |
|
|
9 |
ગણિત – ધોરણ ૬ |
|
|
10 |
ગણિત – ધોરણ ૭ |
|
|
11 |
ગણિત – ધોરણ ૮ |
|
|
12 |
વિજ્ઞાન – ધોરણ ૬ |
|
|
13 |
વિજ્ઞાન – ધોરણ ૭ |
|
|
14 |
વિજ્ઞાન – ધોરણ ૮ |
|
|
15 |
સામાજિક વિજ્ઞાન – ધોરણ ૬ |
|
|
16 |
સામાજિક વિજ્ઞાન – ધોરણ ૭ |
|
|
17 |
સામાજિક વિજ્ઞાન – ધોરણ ૮ |

No comments:
Post a Comment