પાઠ આયોજન પાઠની પૂર્વતૈયારીની એક રૂપરેખા છે. વિષયાંગ શીખવવાની કાર્ય પદ્ધતિની સંકલિત, શાબ્દિક રૂપરેખા એટલે પાઠ આયોજન. પાઠ આયોજન માટે તાસ આયોજન, દૈનિક આયોજન અને વ્યક્તિગત આયોજન જેવા પર્યાય શબ્દો વપરાય છે. પાઠ આયોજન એટલે વર્ગમાં એક તાસ દરમિયાન જે મુદ્દો શીખવવાનો છે, તેને શીખવવા માટેની જુદી જુદી તરાહથી કરેલી વિચારણા - વર્ગશિક્ષણ પહેલાંની શિક્ષક દ્વારા થતી આ ક્રિયાત્મક અવસ્થા છે.
- પાઠ આયોજન એટલે શૈક્ષણિક હેતુઓની પ્રાપ્તિ માટે શિક્ષક જે ક્રિયાઓનું આયોજન કરે તેનો આલેખપત્ર. - બોસિંગ
- હેતુઓને વ્યાખ્યાયિત કરવા , પાદ્યવસ્તુની પસંદગી અને તેની ક્રમબદ્ધ ગોઠવણી કરવી તથા પાઠ્યવસ્તુની રજૂઆત માટેની પદ્ધતિ અને પ્રક્રિયાઓ નક્કી કરવી એટલે પાઠ આયોજન. - વિનિંગ અને વિનિંગ
- પાઠ આયોજન એ શિક્ષક દ્વારા થતું, વર્ગવ્યવહારને અમલમાં મૂકવા માટેના કાર્યક્રમરૂપ પૂર્વદર્શનની રૂપરેખા હોય છે. - ભાટિયા અને અરોરા
- પાઠ આયોજન એ વર્ગમાં કાર્ય કરવાની માનસિક અને સાંવેગિક રીતે વિદ્યાર્થીઓ અનુભવો પૂરા પાડવાની શિક્ષકની યોજના છે. - લેસ્ટર સ્ટેન્ડ
આમ , પાઠ આયોજન એટલે....
- કોને, ક્યારે, કયાં, કેટલા સમયમાં, શું શીખવવાનું છે ?
- શા માટે, શી રીતે, કયાં સાધનો, કઈ પદ્ધતિઓ કે પ્રવૃત્તિઓ, અભિગમોથી શીખવવાનું છે ?
- કયા અને કેવા પ્રશ્નો દ્વારા, કયા ઉદ્દીપકો દ્વારા શીખવવાનું છે ?
- ક્યા પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની છે કે અપનાવવાની છે ?
- કયા પ્રકારની મૂલ્યાંકન સ્વાધ્યાય પ્રવિધિ ઉપયોગમાં લેવાની છે ?
- ચોકબોર્ડ નોંધનું સ્વરૂપ કેવું રાખવાનું છે ?
જેવા પ્રશ્નોનો રામબાણ ઉત્તર કે શિક્ષકે સૂઝપૂર્વકની તાર્કિક વિચારણા કરીને લેખિત સ્વરૂપ આપ્યું હોય.
પાઠ મુજબ પાઠ આયોજન નોંધ તૈયાર કરવા માટે ક્લિક કરો :-
ધોરણ 1 થી 5 (પ્રથમ સત્ર) : 2024-25
ધોરણ 1 થી 5 (દ્વિતિય સત્ર)
- ધોરણ : 5 ગુજરાતી (દ્વિતિય સત્ર) :- DOWNLOAD
- ધોરણ : 5 ગણિત (દ્વિતિય સત્ર) :- DOWNLOAD
- ધોરણ : 5 પર્યાવરણ (દ્વિતિય સત્ર) :- DOWNLOAD
- ધોરણ : 5 હિન્દી (દ્વિતિય સત્ર) :- DOWNLOAD
- ધોરણ : 5 અંગ્રેજી (દ્વિતિય સત્ર) :- DOWNLOAD
ધોરણ 6 થી 8 (પ્રથમ સત્ર) : 2024-25
- ધોરણ : 6 ગુજરાતી (પ્રથમ સત્ર) :- DOWNLOAD
- ધોરણ : 6 ગણિત પ્રથમ સત્ર) :- DOWNLOAD
- ધોરણ : 6 વિજ્ઞાન (પ્રથમ સત્ર) :- DOWNLOAD
- ધોરણ : 6 હિન્દી (પ્રથમ સત્ર) :- DOWNLOAD
- ધોરણ : 6 અંગ્રેજી (પ્રથમ સત્ર) :- DOWNLOAD
- ધોરણ : 6 સા. વિજ્ઞાન (પ્રથમ સત્ર) :- DOWNLOAD
- ધોરણ : 6 સંસ્કૃત (પ્રથમ સત્ર) :- DOWNLOAD
ધોરણ 6 થી 8 (દ્વિતિય સત્ર)
- ધોરણ : 6 ગુજરાતી (દ્વિતિય સત્ર) :- DOWNLOAD
- ધોરણ : 6 ગણિત (દ્વિતિય સત્ર) :- DOWNLOAD
- ધોરણ : 6 વિજ્ઞાન (દ્વિતિય સત્ર) :- DOWNLOAD
- ધોરણ : 6 હિન્દી (દ્વિતિય સત્ર) :- DOWNLOAD
COMING SOON........
- ધોરણ : 8 ગુજરાતી (દ્વિતિય સત્ર) :- DOWNLOAD
- ધોરણ : 8 ગણિત (દ્વિતિય સત્ર) :- DOWNLOAD
- ધોરણ : 8 વિજ્ઞાન (દ્વિતિય સત્ર) :- DOWNLOAD
- ધોરણ : 8 હિન્દી (દ્વિતિય સત્ર) :- DOWNLOAD
- ધોરણ : 8 અંગ્રેજી (દ્વિતિય સત્ર) :- DOWNLOAD
- ધોરણ : 8 સા. વિજ્ઞાન (દ્વિતિય સત્ર) :- DOWNLOAD
- ધોરણ : 8 સંસ્કૃત (દ્વિતિય સત્ર) :- DOWNLOAD
No comments:
Post a Comment