"જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે"

OTHER


  • ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી ઓફલાઈન પ્રશ્નબેંક અહી રજૂ કરું છુ. અહી તમામ વિષયના પ્રશ્નો એક જ પ્રશ્નબેંકમાં સમાવી લીધા છે. આ પ્રશ્નબેંક સોફ્ટવેર સ્વરૂપે છે.  સોફ્ટવેર ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

No comments: