"જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે"

Basic


ધોરણ ૬ થી ૮ મા કમ્પ્યુટર યુનિટ :-
ધોરણ : 6  DOWNLOAD
ધોરણ : 7  DOWNLOAD
ધોરણ : 8  DOWNLOAD
HOW TO WORK IN UBUNTU?   DOWNLOAD
COMPUTER USE IN SCHOOL AND CLASS  : DOWNLOAD

કમ્પ્યુટર શીખવા માટેના 13 વિડીયો ડાઉનલોડ કરો
◆ કમ્પ્યુટર વિડીયો :-
1. કમ્પ્યુટર એટલે શું ? - ડાઉનલોડ
2. કમ્પ્યુટરના ભાગો - ડાઉનલોડ
3. ડેસ્કટોપ કમ્પ્યુટર અને તેના ભાગો - ડાઉનલોડ
4. કમ્પ્યુટરમાં રહેલા પોર્ટ અને બટન - ડાઉનલોડ
5. ડેસ્કટોપ કમ્પ્યુટરને કેમ જોડવું ? - ડાઉનલોડ
6. કમ્પ્યુટર અને મોબાઈલની એપ્લીકેશન અને સોફ્ટવેર એટલે શું ? - ડાઉનલોડ
7. ઓપરેટીંગ સિસ્ટમ (O.S.)એટલે શું ? - ડાઉનલોડ
8. વિન્ડોઝ (Windows) ની ઓપરેટીંગ સિસ્ટમ વિશે - ડાઉનલોડ
9. લેપટોપ કમ્પ્યુટર એટલે શું ? - ડાઉનલોડ
10. કમ્પ્યુટરને ઈન્ટરનેટ સાથે કેમ જોડવું ? - ડાઉનલોડ
11. Cloud સ્ટોરેજ અને મેમરી એટલે શું ? - ડાઉનલોડ
12. કમ્પ્યુટરને સાફ કઈ રીતે કરવું ? - ડાઉનલોડ
13. કમ્પ્યુટરનો ખ્યાલ/કાળજી કઈ રીતે રાખવી ? - ડાઉનલોડ

કમ્પ્યુટર ચિત્રમય માર્ગદર્શિકા : ઈ-બુક ચિત્ર સાથે
આ બુકમાં નીચેની માહિતી આવરી લીધી છે.
- કમ્પ્યુટર ફંડામેન્ટલ
- MS Office વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ
- આઉટલુક
- વિન્ડોઝ
- ઈ મેઈલ અને ઈન્ટરનેટ

બુક ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો

બેઝિક કમ્પ્યુટર શીખો : 5 ઈ-બુક કરો ડાઉનલોડ
1. કમ્પ્યુટર ફંડામેન્ટલ :- ડાઉનલોડ

2. વિન્ડોઝ XP :- ડાઉનલોડ

3. માઈક્રો-સોફ્ટ વર્ડ :- ડાઉનલોડ

4. માઈક્રો-સોફ્ટ એક્સેલ :- ડાઉનલોડ

5. માઈક્રો-સોફ્ટ પાવર-પોઈન્ટ :- ડાઉનલોડ

કમ્પ્યુટરમા Word, Excel કે PPT માંથી PDF કેમ બનાવશો?
તમે કમ્પ્યુટરમાં કોઈપણ ફાઈલ બનાવતા હોય તો તે સાચવી રાખવા અથવા મોબાઈલમાં જોવા PDF પ્રકારની ફાઈલમાં Convert કરીએ છીએ. ખાસ કરીને શાળાના કામ માટે. આ માટે ઘણા સોફ્ટવેર ઉપલબ્ધ છે. પણ અહી તમારે કોઈ સોફ્ટવેરની જરૂર નથી. સોફ્ટવેર વગર જ MS Office માંથી જ PDF ફાઈલ બનાવી શકશો.

Micro Soft Office માં PDF બનાવવા માટે તમારે 934 kb સાઈઝનું એક Add-in ડાઉનલોડ કરવું પડશે.
આ Add-in ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

હવે આ ફાઈલ પર ડબલ ક્લિક કરી તેને Install કરો. એટલે થોડા સમયમાં થઈ જશે. હવે તમારી કોઈપણ Word, Excel કે PPT ફાઈલને ખોલો અથવા નવી બનાવો. ત્યારબાદ File પર ક્લિક કરતા Save As આવશે. તેમા માઉસ રાખતા PDF or XPS એવું હશે. તો ત્યા ક્લિક કરતા ફાઈલ PDF સ્વરૂપની બની જશે.




No comments: