"જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે"

માસિક આયોજન ૨૦૨૪-૨૫

વર્ષ ૨૦૨૪-૨૫ GCERT પરિપત્ર મુજબ માસિક આયોજન

માસવાર વાર્ષિક શૈક્ષણિક આયોજન 2024-2025 GCERT | Masvar Varshik Aayojan 2024-25 (Gujarati Medium)

Gujarat Council Of Educational Research & Training, Gandhinagar

 Month Wise Chapter curriculum Distribution 2024-2025 (First Term)

  • કોને, ક્યારે, કયાં, કેટલા સમયમાં, શું શીખવવાનું છે ?
  • શા માટે, શી રીતે, કયાં સાધનો, કઈ પદ્ધતિઓ કે પ્રવૃત્તિઓ, અભિગમોથી શીખવવાનું છે ? 
  • કયા અને કેવા પ્રશ્નો દ્વારા, કયા ઉદ્દીપકો દ્વારા શીખવવાનું છે ? 
  • ક્યા પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની છે કે અપનાવવાની છે ? 
  • કયા પ્રકારની મૂલ્યાંકન સ્વાધ્યાય પ્રવિધિ ઉપયોગમાં લેવાની છે ?

  • ચોકબોર્ડ નોંધનું સ્વરૂપ કેવું રાખવાનું છે ?  

શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે માસવાર આયોજન જાહેર કરવામા આવેલ છે. 

ક્યા મહિનામાં ક્યો અભ્યાસક્રમ ભણાવવો તેનુ આયોજન ધોરણ તથા વિષય મુજબ...... 

GCERT પરિપત્ર : DOWNLOAD

  પરિપત્ર મુજબ માસિક શૈક્ષણિક આયોજન 2024-25 અહીંથી ડાઉનલોડ કરો 

     (પ્રથમ સત્ર) 2024-25

  • ધોરણ - ૩ માસવાર વાર્ષિક આયોજન : DOWNLOAD
  • ધોરણ - 4 માસવાર વાર્ષિક આયોજન : DOWNLOAD
  • ધોરણ - 5 માસવાર વાર્ષિક આયોજન : DOWNLOAD (NEW)
  • ધોરણ - 6 માસવાર વાર્ષિક આયોજન : DOWNLOAD (NEW)
  • ધોરણ - 7 માસવાર વાર્ષિક આયોજન : DOWNLOAD (NEW)
  • ધોરણ - 8 માસવાર વાર્ષિક આયોજન : DOWNLOAD

 પ્રથમ સત્ર અને દ્વિતિય સત્ર : 2024-25

  • ધોરણ - ૩ થી ૫ માસવાર વાર્ષિક આયોજન : DOWNLOAD
  • ધોરણ - ૬ થી ૮  માસવાર વાર્ષિક આયોજન : DOWNLOAD

 

1 comment: