બાળકો ઘરે બેઠા અભ્યાસ કરી શકે તે માટે ધોરણ અને વિષય મુજબ દ્વ્રિતિય સત્રના એકમો ની વિડિયો ફાઇલ તૈયાર કરવામા આવી છે. જેના દ્વારા બાળકો જાતે જે તે વિષયના દરેક એકમનો અભ્યાસ જાતે કરી શકે છે.
અને એકમના હેતુઓ સિધ્ધ કરી શકે છે. અહીં વર્ષ ૨૦૨૦-૨૧ ના ધોરણ 3 થી 8 સત્ર ૨ ના તમામ વિષય તથા એકમ ના TOUCH AND PLAY ટાઇપ ના વિડિયો PDF ફાઇલ માંં રજુ કરવામા આવેેેેલ છેેે... નીચે આપેલ ધોરણ મુજબ જે તે વિષય પર ક્લિક કરતા તે ધોરણ અને વિષયની PDF ડાઉનલોડ કરી શકાશે...
ધોરણ : ૧-૨ (પ્રજ્ઞા)
ધોરણ : ૩
ધોરણ : ૪
ગુજરાતી ગણિત પર્યાવરણ હિન્દી અંગ્રેજી
ધોરણ : ૫
ગુજરાતી ગણિત પર્યાવરણ હિન્દી અંગ્રેજી
ધોરણ : ૬
ગુજરાતી ગણિત સામાજીકવિજ્ઞાન હિન્દી
ધોરણ : ૭
ગુજરાતી ગણિત સામાજીકવિજ્ઞાન હિન્દી
ધોરણ : ૮
ગુજરાતી ગણિત સામાજીકવિજ્ઞાન હિન્દી
પ્રેરણા અને માર્ગદર્શન:
૧. શ્રી એમ. કે. પરમાર - તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કામરેજ. ૨. શ્રી અશ્વિનભાઇ પટેલ - પ્રમુખશ્રી તા. પ્રા. શિ. સંઘ કામરેજ૩. શ્રી જે. એન આહિર - આચાર્યશ્રી લસકાણા પ્રા. શાળા તા. કામરેજ
આભાર દર્શન : Youtube Channel
Educationa in Gujarati, rangpur nitin pathak, Ocean Coaching Classes,
Vamja Education, happiness hub, Mission vidya, Pebbles, Mahesh Sapovadiya
No comments:
Post a Comment