"જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે"

HOME LEARNING Sem - 2

 હાલના કોરોના મહામારીના સમયમાં શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓ બંધ છે ત્યારે આ સમય દરમિયાન બાળકોનું શિક્ષણ ના બગડે અને બાળકો ઘરે રહીને પણ શિક્ષણ સાથે જોડાયેલા રહે તે હેતુથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ટી.વી.ની ડી.ડી.ગિરનાર ચેનલ, યુટ્યુબ અને સોશિયલ મિડિયાના માધ્યમથી શિક્ષણ આપવાની શરુઆત પ્રથમ સત્ર થી કરવામા આવી છે જે પરિસ્થિતિ દિવાળી બાદ પણ ચાલુ રહેતા બીજા સત્ર દરમિયાન પણ તા. ૧૯-૧૧-૨૦૨૦ થી બીજા સત્રનું પ્રસારણ અહિં આપેલ લિંક દ્વારા નિહાળી શકશો.

જેના દ્વારા બાળકો રાજ્યના જે તે વિષયના તજજ્ઞ શિક્ષકો દ્વારા ઘરે રહીને પણ શિક્ષણ સાથે જોડાયેલા રહે છે.

આ માટે લસકાણા પ્રા. શાળા દ્રારા પણ પ્રયાસ કરવામા આવ્યો છે. અહીંં આપ બીજા સત્રના તમામ વિષયના તા. ૧૯-૧૧-૨૦૨૦ થી લઇ ને આજ દિન સુધીના તમામ વિડિયો પ્રસારણ જોઇ શકો છો. 

Home learning started 15th june 2020 on DD Girnar and Youtube Channel.

Watch Day 2 Day and standard wise video link 

Click here : Home Learning

No comments: