"જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે"

ONLINE TEST

     બાળકો ઘરે રહીને જ ડી.ડી. ગિરનાર દ્રારા શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે તેઓ આ માધ્યમ દ્વારા રોજે રોજ ના વિડિયો દ્વારા સ્વયમ કેટલુ શિખ્યા તે જાતે તેનુ મુલ્યાંકન કરી શકે તે માટે દરરોજ હોમ લર્નિંગ કાર્યક્રમ ને અંતે એક ઓનલાઇન ટેસ્ટ અહિ ધોરણ મુજબ રજુ કરવામા આવે છે.

તથા માસ દરમિયાન ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ તરફથી પણ વિષય મુજબ એક્મ કસોટી લેવામા આવે છે. જેના દ્વારા શિખેલ એક્મ કે અધ્યયન નિષ્પતિનુ મુલ્યાંકન થઇ શકે...

જે આપ અહીંં   જે તે ધોરણ પર ક્લિક કરી ટેસ્ટ આપી શકો છો કે જે તે માસની એકમ કસોટી ડાઉનલોડ કરી શકો છો....

CLICK HERE :  TEST 

No comments: