"જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે"

VACHAN

અભ્યાસમાં પ્રિય બાળકોની ઉપમા જેમને આપવામાં આવી છે તેવા બાળકો તથા જે બાળકો પોતાની શૈક્ષણિક સફર શરુ કરી રહ્યા છે તેવા બાળકો વાચતા શિખી શકે તે માટે અલગ અલગ પ્રકારનું સાહિત્ય અહિ આપવામાં આવેલુ છે.

  
 વાચન માટે વિશાળ મટીરીયલ્સ માટે ક્લિક કરો અહિ....... 
CLICK HERE FOR VACHAN MATERIALS

No comments: