COVID19
કોરોનાના લક્ષણો તથા તેનાથી થી બચવાના ઉપાય અને રાખવાની કાળજીઓ.....
સ્વચ્છ રહો.... સુરક્ષિત રહો....
કોરોના વાયરસના ચેપથી બચવા સાવચેત રહો અને શરીરની પુરતી કાળજી રાખો....
સમગ્ર વિશ્વ આજે જ્યારે ભયંકર કોરોના વાયરસના ભરડામાં આવી ગયું છે અને આ વાયરસથી હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે ત્યારે આપના બાળક તથા આપના પરીવાર માં નીચે મુજબની બાબતોની કાળજી રાખી આપના પરીવાર ને આ કોરોના વાયરસના ચેપ થી દુર રાખો....
●વારંવાર હાથ ધોવા એજ સૌથી સારો ઉપાય છે.
સાબુ અને પાણી વડે નિયમિત અને વ્યવસ્થિત રીતે હાથ ધોવા જોઈએ.
●કોરોના વાઇરસનું સંક્રમણ ત્યારે ફેલાય છે જ્યારે વાઇરસથી સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય અને હવામાં વાઇરસ ધરાવતા નાના ટીપા તરે છે.
●જો આસપાસ રહેલી વ્યક્તિના શ્વાસમાં આ ટીપા પ્રવેશ કરે, અથવા એ જગ્યાને અડે જ્યાં એ નાના ટીપા પડ્યા હોય અથવા એ ટીપા તમારી આંખ, નાક અથવા મોઢાંના સંપર્કમાં આવે.
●ઉધરસ છીંક આવે ત્યારે ટિશ્યૂ પેપર કે રૂમાલ આડો રાખવો.
●ગંદા હાથે ચહેરાને ન અડવું. સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવાથી કોરોના વાઇરસના સંક્રમણને સીમિત કરી શકાય છે.
●બને ત્યાં સુંધી જાહેર પ્રસંગોમાં જવાનું ટાળીયે...
અને જાહેર પ્રસંગોએ જતા પહેલા જરૂરી સૂચનોનું ખાસ પાલન કરી સ્વચ્છ ભારતની સાથે સ્વસ્થ ભારતનો હિસ્સો બનીએ...

No comments:
Post a Comment